રાષ્ટ્રીય પોષણ પખવાડિયા ની ઉજવણી નિમિત્તે રમત ગમત દ્વારા બાળકોમાં શિક્ષણ આપવા માટેનો પ્રયાસ
નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોજારીયા, એન. એસ. એસ. યુનિટ દ્વારા રાષ્ટ્રીય પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત સંસ્થાના વડા ડૉ. ધર્મેન્દ્રસિંહ એમ. વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તારીખ 15 / 04 /2026 ના રોજ ગોજારીયા આદર્શ પ્રાથમિક કન્યાશાળાની બાળાઓને વિવિધ રમતો દ્વારા શિક્ષણ આપવાનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. હર્ષાબેન એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેમાં કોલેજ એન.એસ. એસ. વોલેન્ટિયર દ્વારા શાળાની બાળાઓને પ્લાસ્ટિકના ઉપયોગથી કેવી રીતે દૂર રહી સારુ સ્વાસ્થ્ય રાખી શકાય તેમજ પોષણ યુક્ત આહાર વિશેનું જ્ઞાન વિવિધ રમતો દ્વારા આપવામાં આવ્યું.
15-Apr-2026
9:15 AM
15-Apr-2026
10:30 AM
NSS y(NGAC)
Adarsh Primary school class room, Mahesana, Gujarat
Name |
Phone No |
|
|---|---|---|
Dr. Harshaben M. Patel |
9428047056 |
nssngacgozaria@gmail.com |
New user? Register now