ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ‘ગાર્ગી’- મહિલા સર્વાંગીણ વિકાસ કેન્દ્ર અંતર્ગત “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અન્વયે યુનિવર્સિટીમાં કાર્યરત મહિલા કર્મચારીઓની સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાય તે હેતુસર ફૂલ હેલ્થ ચેકઅપનું આયોજન કમ્યુનીટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા-અમદાવાદ ખાતે તા: 15/10 2025 અને 16/10/2025 ના રોજ કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટીના મહિલા કર્મચારીઓનું ફૂલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ માનનીય કુલગુરુ પ્રો.(ડૉ.) અમીબેન ઉપાધ્યાયજીની પ્રેરણાથી તેમજ ગાર્ગી મહિલા સર્વાંગીણ વિકાસ કેન્દ્રના સંયોજક પ્રો.(ડૉ.) પ્રિયાંકી વ્યાસના માર્ગદર્શનથી કરવામાં આવ્યું.
15-Oct-2025
10:00 AM
15-Oct-2025
5:00 PM
Dr. Babasaheb Ambedkar Open University
Jyotirmay Parisar, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Sarkhej - Gandhinagar Hwy, opp. Shri Balaji Temple,, Gandhinagar, Gujarat
Name |
Phone No |
|
|---|---|---|
Dr. Babasaheb Ambedkar Open University |
8238549112 |
nisha.maharaj@baou.edu.in |
New user? Register now